Nasvadi March2025

Nasvadi March2025

1st - 5th Grade

9 Qs

quiz-placeholder

Similar activities

Mahabharat

Mahabharat

1st Grade

5 Qs

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

12 Qs

demo test-2

demo test-2

3rd Grade

10 Qs

Demo test 3

Demo test 3

4th Grade

10 Qs

હરિબાળ શિબિર

હરિબાળ શિબિર

1st - 5th Grade

10 Qs

CHAPTER 26

CHAPTER 26

KG - Professional Development

10 Qs

જોડણીથી  થતો અર્થભેદ

જોડણીથી થતો અર્થભેદ

1st - 7th Grade

10 Qs

Demo test  2

Demo test 2

4th Grade

10 Qs

Nasvadi March2025

Nasvadi March2025

Assessment

Quiz

Other

1st - 5th Grade

Medium

Created by

Shailesh Umrania

Used 1+ times

FREE Resource

9 questions

Show all answers

1.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

સ્વામીજી એ  ક્યાં સંકલ્પો કર્યા હતા?

સંતો દાસ બને

અંબરીશો આત્મીય બને.

યુવકો સિંહ બને.

યુવકો આત્મીય બને.

સંતો મરી જાય.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આત્મીય એટલે શું?

ઘર માં કે સત્સંગ માં ગરમ ના થાય એને આત્મીય કહેવાય.  

બીજાના સ્વભાવ ગમાડી એને પ્રેમ આપવો એને આત્મીય કહેવાય.

બધાનું સહન કરે એને આત્મીય કહેવાય.  

બીજાની રૂચી માં ભળી જાય એને આત્મીય કહેવાય.  

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આત્મીય થવું હોય તો _______ કાઢી નાખવો પડે.

હું

ગુસ્સે થવાનો સ્વભાવ

ઘર માંથી તું શબ્દ

જીદ્દી સ્વભાવ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઘરમાં એક વર્ષ "તમે" કહેજો તો એક વર્ષ માં

સ્વાદ ની વૃતિ ઓછી થય જશે.

સોનાની ખરીદી ઓછી થય જશે.

ઘરવાળી તમારી દાસ થય જશે .

અથડામણ

ઓછી થય જશે.

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સિંહ કોને કહેવાય.

લસણ ડુંગળી ના ખાય એને સિંહ કહેવાય.

આંખ કાન જીભ કોયને આપે નહિ એને સિંહ કહેવાય.

દાસ થઈને જીવે એને સિંહ કહેવાય.

મોટા પુરુષ ની અનુવૃતી માં ભળે એને સિંહ કહેવાય.

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રબોધ સ્વામી ના કપાળ માં ....

કંકુ નો ચાંદલો હતો

ચંદન નો ચાંદલો હતો

કશું ના હતું

ચંદન ના ચાંદલાનો થોડો ભાગ જ હતો

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રવચન દરમ્યાન મેં પ્રબોધ સ્વામી ને

પાણી પિતા જોયા છે .

મેં પાણી પિતા જોયા નથી

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સિહ થયા કે પ્લેટિનમ જેવા થયા ક્યારે કહેવાય?

નાપાસ થાય તો રડીને ભજન કરીને જ સુવે એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય

વાતો

હરિપ્રસાદ સ્વામી સિવાય કોઈ આપણો માલિક નહિ બાપ નહિ એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય

વાતો

દાસ થાય અને સ્વધર્મે યુક્ત જીવન જીવે એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય

વાતો

બધાને તમે જ કહીને બોલાવે એ સિંહ થયા કહેવાય પ્લેટિનમ જેવા થયા કહેવાય

વાતો

9.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

નીચે માંથી કય વાતો પ્રબોધ સ્વામી એ પ્રવચન માં બોલી હતી ?

વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું એમ થાવું, પણ આસક્ત ન થાવું.

નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવું જે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું? એમ જોયા કરવું.

જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહિ, એ વાત પણ એક જાણી રાખવી.

લાડવા લાડવા ખાવા ને પત્રદાવળા ફેકી દેવા .

આપણે ભગવાન ના છીએ પણ માયાના નથી.