
1 થી 20 ઘડિયા ભાગ 1
Authored by VISHAL SANANDIYA
Mathematics
6th - 8th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આદિત્ય પાસે એક લાકડી છે. તે લાકડી પર અલગ અલગ જગ્યાએ કુહાડી ના પાંચ ઘા કરે છે. તો મળતા ટુકડાના 17 ગણા કેટલા થાય ?
85
17
102
34
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જાનવી પાસે એક પાસો છે. પાસા પર જેટલી બાજુ છે તેટલીજ સંખ્યા વડે તે પાસેની બાજુ સાથે ગુણાકાર કરે છે. તો કહો જોઈએ છેલ્લે મળતી સંખ્યા કઈ હશે ?
12
60
24
36
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણા જિલ્લાના તાલુકાને 17 વડે ગુણતા કેટલા થાય ?
85
68
17
અસંખ્ય
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
54 જવાબ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો
18 x 3
54 x 1
9 x 6
12 x 8
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જલ એક તરવૈયો છે.તે એક કલાક તરે તો દોઢ કિલોમીટર અંતર કાપે છે. પખવાડિયામાં તે કુલ 18 કલાક તરે છે.તો તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?
18
36
27
24
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
JANKI ના અંગ્રેજી નામના સ્વર સિવાયના અક્ષરને 19 વડે ગુણતા કેટલો જવાબ આવે?
3
57
19
કઈ કહી શકાય નહિ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
IPL ની એક ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીની ટીમ બલ્લેબાજી કરે છે. મેચ પૂર્ણ થયા પહેલા દરેક ખેલાડી આઉટ થઈ જાય છે. ટીમનો દરેક ખેલાડી સરેરાશ 9 રન કરે તો કુલ કેટલા રન બનાવ્યા ?
90
81
99
121
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?