
535 ધો7 પ્ર13 સત્ર 2 સાવિ LT
Authored by FARIYADKA P SCHOOL 6 TO 8
English
7th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે?
કિલોમીટર
મીટર
ઇંચ
રીકટર સ્કેલ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી કઈ આપત્તિનો માનવસર્જિત આપત્તિમાં સમાવેશ થાય છે?
વાવાઝોડું
દુષ્કાળ
ભૂકંપ
હુલ્લડ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એકધારા વરસાદને પરિણામે વિશાળ ભૂવિસ્તારોનું જળમગ્ન થવાની ઘટનાને શું કહે છે?
પૂર
ત્સુનામી
દાવાનળ
દુષ્કાળ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુજરાતમાં જોવા મળતા તીડ એ કયા નામે ઓળખાય છે?
ચાવડ તીડ
બર્મિઝ તીડ
રણ તીડ / ખાઉધરા તીડ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયો દિવસ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે?
14 જૂન
14 માર્ચ
14 જાન્યુઆરી
14 એપ્રિલ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?