
single phase motor 34B
Authored by Nilesh Patel
Special Education
Professional Development
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
25 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 4 pts
સિંગલ ફેઝ કેપેસીટર સ્ટાર્ટ ઈન્ડકશન મોટરમાં કેપેસીટરને બદલે કેપેસીટરનાં રીએક્ટન્સ જેટલાં જ રીએક્ટન્સ વાળી ઇન્ડકટર કોઈલ જોડી મોટરને ચાલુ કરવામાં આવે તો....
મોટર ઉલટી દિશામાં ફરે છે
લોડ વિના મોટર ચાલુ નહીં થાય
મોટર ચાલુ થશે પરંતુ લોડ નહીં લઈ શકે
મોટર બળી જશે
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 4 pts
નાની સિંગલ ફેઝ મોટર માં કેપેસીટરનું મૂલ્ય આશરે......
હજારો ફેરાડેમાં
દશક ફેરાડેમાં
દશક હજાર નેનો ફેરાડેમાં
દશકથી હજાર માઇક્રો ફેરાડેમાં
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 4 pts
કેપેસિટર મોટરમાં નીચેના પૈકી કયો ભાગ સ્ટાર્ટિંગ અને રનિંગ વાઈન્ડિંગમાં ફેઝ સ્પ્લિટિંગનું કાર્ય કરે છે?
સ્ટાર્ટિંગ વાઈન્ડિંગ
સેન્ટ્રીફ્યુગલ સ્વીચ
રનીંગ વાઈન્ડિંગ
કેપેસીટર
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 4 pts
કેપીસીટરને discharge કરવાની સૌથી સરળ અને સલામત રીત કઈ?
ખુલ્લા હાથે ટર્મિનલ શોર્ટ કરો
સ્કૃ ડ્રાઇવરના મેટલ ભાગ વડે ટર્મિનલ શોર્ટ કરો
કેટલાક મહિના સુધી કેપેસીટરને નિષ્ક્રિય રીતે પડ્યું રેહવા દો
ઉપરોક્ત તમામ
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 4 pts
કેપેસીટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરની ફરવાની દિશા બદલવા માટે
સ્ટાર્ટીંગ વાઈન્ડીંગ ના છેડા પરસ્પર બદલવા જોઈએ
રનિંગ વાઈન્ડીંગ ના છેડા પરસ્પર બદલવા જોઈએ
બંને વાઈન્ડીંગના છેડા પરસ્પર બદલવા જોઈએ
બંનેમાંથી કોઈ એક વાઈન્ડીંગના છેડા પરસ્પર બદલવા જોઈએ
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 4 pts
કેપેસીટર સ્ટાર્ટ કેપેસીટર રન મોટર માં કેટલા કેપેસીટર વપરાય છે
1
2
3
4
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 4 pts
કેપેસીટર સ્ટાર્ટ કેપેસીટર રન મોટરમાં બે કેપેસીટર ના જોડાણમાં માટે નીચેના પૈકી શું સાચું છે
સ્ટાર્ટિંગ વાઇન્ડીંગની સીરીઝમાં બે પેરેલલ કેપેસીટર જોડાય છે
સ્ટાર્ટીંગ વાઇન્ડીંગની સીરીઝમાં બે સિરીઝ કેપેસીટર જોડાય છે
રનિંગ વાઇન્ડીંગની સીરીઝમાં બે પેરેલલ કેપેસીટર જોડાઈ છે
રનિંગ વાઇન્ડીંગની સીરીઝમાં બે પેરેલલ કેપેસીટર જોડાય છે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?