
486 ધો7 પ્ર8 સાવિ NMMS જોડકા
Authored by FARIYADKA P SCHOOL 6 TO 8
Social Studies
7th Grade

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
8 questions
Show all answers
1.
MATCH QUESTION
1 min • 1 pt
પતેતી
પારસી લોકોનો પ્રાયશ્ચિત દિવસ
અમદાવાદ
ઈસુ ખ્રિસ્ત નો જન્મ દિવસ
દુર્ગાપૂજા
વૌઠા નો મેળો
25 મી ડિસેમ્બર
10 દિવસ ચાલનારો ઉત્સવ
2.
MATCH QUESTION
1 min • 1 pt
ગુજરાતની આગવી ઓળખ
બરસાના
લઠ્ઠમાર હોળી
મણિપુરી નૃત્ય
લાસ્ય અને તાંડવ
લોહડી
પંજાબ નો તહેવાર
ગરબા
3.
DROPDOWN QUESTION
1 min • 1 pt
9 મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમ નું ચેર રાજ્ય હાલના કેરલ નો એક ભાગ હતું. (a)
4.
DRAG AND DROP QUESTION
1 min • 1 pt
બંગાળી ભાષાનો ઉદ્ભવ અંગ્રેજી ભાષા માંથી થયો છે. (a) ખરું
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે.
ખરું
ખોટું
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કથક શબ્દ કથકલી પરથી ઉતરી આવ્યો છે.
ખોટું
ખરું
7.
MATCH QUESTION
1 min • 1 pt
રમજાન ઈદ
આચાર્ય હેમચંદ્રાચાર્ય
અપભ્રંશ ભાષાની શરૂઆત
અસમ
શામળદાસ ના વિવાહ
ઈદ ઉલ ફિત્ર
બિહુ નૃત્ય
નરસિંહ મહેતા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?