P.W. Quiz

P.W. Quiz

Professional Development

5 Qs

quiz-placeholder

Similar activities

2ND PW  QUIZ

2ND PW QUIZ

Professional Development

5 Qs

સીરતે મુસ્તફા ક્વિઝ રાવલુ

સીરતે મુસ્તફા ક્વિઝ રાવલુ

Professional Development

2 Qs

module 14

module 14

Professional Development

6 Qs

P.W. Quiz

P.W. Quiz

Assessment

Quiz

Other

Professional Development

Hard

Created by

Cdpo Jamnagar

Used 7+ times

FREE Resource

AI

Enhance your content

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

શું આપ જાણો છો કે સગર્ભા મહિલાએ ધનુર (ટીટી) ના કેટલા ડોઝ લેવા જોઈએ ?

૧ ડોઝ

૨ ડોઝ

એકેય નહિ

૩ ડોઝ

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

શું આપ જાણો છો કે સગર્ભાવસ્થા દરમ્યાન એક તંદુરસ્ત મહિલાનું કેટલું વજન વધવું જોઈએ ?

૦ થી ૩ કી.ગ્રા.

૪ થી ૬ કી.ગ્રા.

૭ થી ૯ કી.ગ્રા.

૧૦ કી.ગ્રા. કર્તા વધારે

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

સગર્ભા મહિલાએ સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી કેટલી વખત પૂર્વ પ્રસુતિ તપાસ કરાવવી જોઈએ ?

૪ વખત

૧ વખત

૨ વખત

૩ વખત

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

સગર્ભા બહેન પોતાના પેટમાં રહેલા બાળકનું હલનચલન (મુવમેન્ટ) ક્યારે અનુભવી શકે છે ?

૯ થી ૧૨ અઠવાડિયે

૧૫ થી ૧૮ અઠવાડિયે

૧૮ થી ૨૨ અઠવાડિયે

૨૨ થી ૨૫ અઠવાડિયે

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

વિકસિત ગર્ભની ભલાઈ માટે ક્યાં ત્રિમાસિક દરમ્યાન તંદુરસ્ત ટેવો સૌથી નિર્ણાયક છે ?

પ્રથમ ત્રિમાસિક

બીજા ત્રિમાસિક

ત્રીજા ત્રિમાસિક

બીજા અને ત્રીજા ત્રિમાસિક