Grade 9 Maths Ch 3

Grade 9 Maths Ch 3

9th Grade

8 Qs

quiz-placeholder

Similar activities

DEMO TEST

DEMO TEST

6th Grade - University

10 Qs

9th Maths Ch-5 યુક્લિડની ભૂમિતિનો પરિચય Quiz-5 (18.7.2020)

9th Maths Ch-5 યુક્લિડની ભૂમિતિનો પરિચય Quiz-5 (18.7.2020)

9th Grade

5 Qs

9th Maths Revison Quiz-1 (2.10.2020)

9th Maths Revison Quiz-1 (2.10.2020)

9th Grade

5 Qs

Grade 9 Maths Ch 3

Grade 9 Maths Ch 3

Assessment

Quiz

Mathematics

9th Grade

Medium

Created by

Nitish Premani

Used 4+ times

FREE Resource

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

1. સમતલમાં ઉગમબિંદુના યામ શુ છે ?

(૦, ૦)

(૦, 1)

(-૦, -૦)

(1, ૦)

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

2. તૃતિય ચરણ માટે x અને y માટે નિચેનામાંથી કઈ શરત સાચી છે ?

x < ૦, y > ૦

x > ૦, y > ૦

x < ૦, y < ૦

x > ૦ , y > ૦

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

3. (3, 6) એ કયા ચરણમાં આવેલુ બિંદુ છે /?

પ્રથમ

દ્વિતીય

તૃતીય

ચતુર્થ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

4. (-4, -5) એ ક્યા ચરણમાં આવેલું બિંદુ છે ?

પ્રથમ

દ્વિતીય

તૃતીય

ચતુર્થ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

5. (-1, 4) ક્યા ચરણમાં આવેલું બિંદુ છે ?

પ્રથમ

દ્વિતીય

તૃતીય

ચતુર્થ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

6. (6, -8) એ ક્યા ચરણમાં આવેલું બિંદુ છે?

પ્રથમ

દ્વિતીય

તૃતીય

ચતુર્થ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

7. a = 5 અને b = 7 હોય, તો બિંદુ (a-b, a+b) ક્યા ચરણ નું બિંદુ હશે?

પ્રથમ

દ્વિતીય

તૃતીય

ચતુર્થ

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

8. જો a = 2, b = -3, c = -2 અને d = -5 હોય, તો (ab, cd) એ ક્યા ચરણનું બિંદુ છે?

પ્રથમ

દ્વિતીય

તૃતીય

ચતુર્થ