
1st PTM P6
Authored by Aziz Sayani
History
6th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
8 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અલ્-ઇરિસીએ કાર્ટોગ્રાફિના ક્ષેત્રમાં યોગદાન આપયું હતું.
સાચું
ખોટું
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુસ્લિમો જગતની શોધખોળ નથી કરતા અને ઇલ્મ નથી હાંસલ કરતા કારણ કે તેઓ તેને તેઓના ધર્મ ના ભાગ તરીકે નથી ગણતા.
સાચું
ખોટું
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દાઈ નાસિર ખુસરો એ ઇસ્માઈલી દાઈ હતા કે જેમણે વ્યાપક રીતે મુસાફરીઓ પણ રી હતી અને પોતાની મુસાફરીઓની સફરનામા માં નોંધણીઓ કરી હતી.
સાચું
ખોટું
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રેશમ અને મરી-મસાલા માર્ગોએ , એ માર્ગોની અતરાફના ઘણા શહેરોને સમૃદ્ધ બનવામાિં અને વીચારો તથા સંસ્કૃતિઓ ની અદલ-બદલ કરવામાં મદદ કરી હતી.
સાચું
ખોટું
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુસાફરીનું વિજ્ઞાન પ્રાચીન સમય જેવુ જ છે અને તેમાં બિલકુલ બદલાવ નથી આવ્યો.
સાચું
ખોટું
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રીબાત, ખાનકાહ અને ટેક્કે ઇબાદતની જગ્યાઓ નથી, માત્ર વિરામ સ્થળો છે.
સાચું
ખોટું
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સઉદી અરેબીઆ આજે દુનીયાનો સૌથી મોટો મુસ્લીમ દેશ છે.
સાચું
ખોટું
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?