
Day 1 ઘનશ્યામ ચરિત્ર
Authored by Zone 2
Religious Studies
Professional Development
Used 6+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ઘનશ્યામ મહારાજના માતાનું નામ જણાવો.
લાડબા
ભક્તિમાતા
પૂરીબા
દિવાળીબા
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ઘનશ્યામ મહારાજને મારી નાખવા કોણ પ્રયત્ન કરતું હતું ?
કંસ
રાવણ
કાલીદત્ત
મગનીરામ
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ઘનશ્યામ મહારાજે કંદોઈને શાના કારણે પરચો આપ્યો હતો ?
ક્રોધ
લોભ
ઈર્ષ્યા
અભિમાન
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
શાસ્ત્રાર્થ ક્યાં કરવામાં આવ્યો હતો ?
કાશી
અયોધ્યા
સરયૂ
છપૈયા
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
કંદોઈવાળો પ્રસંગ ક્યાંનો છે ?
કાશી
અયોધ્યા
સરયૂ
છપૈયા
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ઘનશ્યામ મહારાજને કૃત્યાઓ પકડીને લઈ જતી હતી ત્યારે કોણ સેવામાં આવ્યું હતું ?
ગણપતિજી
શંકર ભગવાન
હનુમાનજી
શનિદેવ
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
પૂજ્ય અમૃતરાજ સ્વામીએ આપણને કયાં વિષય પર વાત કરી ?
બાણપણની
ગૃહત્યાગની
ભણવાની
અયોધ્યાની
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?