
S.S unit:4 quiz (standard:6)
Authored by Irshad Mansuri
Social Studies
6th - 10th Grade
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું ,તેના વડાને ............... કહેવામાં આવતા.
વિશ
મુખી
રાજન્ય
મીરે બહાર
2.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ જેને............... કહેવામાં આવતા.
જનપદ
મહાજનપદ
કબીલાઈ
વિશ
3.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ઈ. સ.પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં ............. જેટલા મહાજનપદો જોવા મળે છે.
15
16
10
12
4.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
વજજી મહાજનપદની રાજધાની કઈ હતી?
વારાણસી
ચંપા
વૈશાલી
રાજગૃહ
5.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
અવંતી મહાજનપદનો વિસ્તાર હાલમાં કયા નામે ઓળખાય છે?
જયપુર પાસેનો વિસ્તાર
માળવાનો પ્રદેશ
મથુરા પાસેનો પ્રદેશ
દક્ષિણ બિહાર
6.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી?
ચંપા
અયોધ્યા
કૌશમ્બી
કુશીનારા
7.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ચેદી મહાજનપદ વિસ્તાર હાલમાં કયા વિસ્તાર તરીકે ઓળખાય છે?
ઉત્તર બિહાર
અવધ
યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ (મધ્ય ભારત)
દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?