
SRG Rd-4_M-11,12,13_Pre test
Authored by Mahesh Parmar
Special Education
Professional Development
Used 579+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
16 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ?
A. જો બાળકનો જન્મ ૮.પ મહિના પહેલા (અઘૂરા માસે) થયેલ હોય
B. જો બાળકનું જન્મ સમયનું વજન ર કિ.ગ્રા. કરતાં ઓછુ હોય
C, જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ન હોય
D. ઉપરના બઘા જ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?
A. વધારાનુ સ્તનપાન કરાવીને
B. કાંગારુ મધર કેર આપીને
C, વધારાનુ સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
D, બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય?
A. બાળકને સંભાળતા પહેલા હાથ ધોવો
B. બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુરહિત બોટલનો ઉપયોગ કરો
C. કોર્ડ (ગર્ભનાળ) સ્વચ્છ અને સૂકી રાખો
D. એ અને સી
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
7 - 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?
A. દાળનું પાણી
B. ચા સાથે સોફ્ટ બિસ્કીટ
C. ખીચડી
D. ભાતનું પાણી (ઓસામણ)
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શરીર રચના માટે કયો ખોરાક સમૂહ મહત્વપૂર્ણ છે?
A. અનાજ અને ઘાન્ય જેમ કે બાજરી, જુવાર, નાગલી વગેરે
B. કઠોળ, લીગ્યુમ, નટ્સ અને નોન વેજ ફૂડ આઈટમ્સ
C. લીલા પાંદડાવાળી શાકભાજી
D. ખાદ્ય તેલ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
3 વર્ષથી વધુ ઉંમરના બાળકનુ કેટલી વાર વજન કરવું જોઈએ?
A. દર મહિને એક વખત
B. બે મહિનામાં એકવાર
C. મહિનામાં બે વાર
D. ત્રણ મહિને એકવાર
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વેસ્ટિંગ (ઉંચાઇના પ્રમાણમાં ઓછુ વજન) કેવી રીતે માપવું?
A. ઊંચાઈ / લંબાઈ પ્રમાણે વજન
B. વજનના પ્રમાણમાં ઉંમર
C. માથાનો ઘેરાવો
D. ઉાંચાઇના પ્રમાણમાં ઉંમર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?