
ગણિત શિક્ષક આવૃત્તિ તાલીમ 22-08-2025

Quiz
•
Mathematics
•
7th Grade
•
Medium

mehul zala
Used 7+ times
FREE Resource
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 20 pts
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020) અનુસાર કયાં કૌશલ્યો ભારતના ભવિષ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાશે?
ગણિત અને ગાણિતિક વિચારસરણી
સંગીત અને નૃત્ય
ઇતિહાસ અને ભૂગોળ
સાહિત્ય અને ભાષા
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 20 pts
ગણિત શિક્ષણનો મુખ્ય હેતુ શું છે?
ગાણિતિક સૂત્રો યાદ રાખવા
તર્કશક્તિ, આંકડાકીય ગણતરી અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવી
માત્ર ઉચ્ચ વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ આપવું
પરીક્ષામાં સારા ગુણ લાવવા
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 20 pts
NCF-SE 2023 અનુસાર, ધોરણ-3 સુધીમાં તમામ વિદ્યાર્થીઓએ કયું કૌશલ્ય પ્રાપ્ત કરવું જોઈએ?
કોડિંગ કૌશલ્ય
પાયાનું ગણન કૌશલ્ય (Foundational Numeracy)
ભૂમિતિના પ્રમેય
બીજગણિતના સમીકરણ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 20 pts
ગણિતમાં ‘દઢીકરણ’ (Drilling) નો હેતુ શું છે?
વિદ્યાર્થીઓને કંટાળો આપવા
વિષયવસ્તુનું પુનરાવર્તન
ગાણિતિક પ્રક્રિયાઓ આત્મસાત કરવા માટે
શિક્ષકને પોતાનું જ્ઞાન દર્શાવવા
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 20 pts
‘વિહંગાવલોકન’ (Review) નો હેતુ શું છે?
વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરવા
ગાણિતિક પ્રક્રિયાઓ, સંકલ્પનાઓ વગેરે દૃઢ કરવા માટે
ફક્ત ગૃહકાર્ય પૂરું કરવા
સમય પસાર કરવા
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 20 pts
ગણિત શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે શિક્ષકોએ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ?
માત્ર પરંપરાગત ભણાવવાની રીત
ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ અપનાવવો
માત્ર બ્લેકબોર્ડનો ઉપયોગ
વિદ્યાર્થીઓને કોઈપણ પ્રશ્ન પૂછવા ન દેવા
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 20 pts
21મી સદીના કૌશલ્યોમાં કયા કૌશલ્યનો સમાવેશ થાય છે?
માત્ર યાદશક્તિ
કમ્યુનિકેશન (Communication) અને વિવેચનાત્મક વિચારણા (Critical Thinking)
માત્ર લખાણ
ફક્ત ગણતરી કરવી
Create a free account and access millions of resources
Similar Resources on Wayground
Popular Resources on Wayground
10 questions
Video Games

Quiz
•
6th - 12th Grade
10 questions
Lab Safety Procedures and Guidelines

Interactive video
•
6th - 10th Grade
25 questions
Multiplication Facts

Quiz
•
5th Grade
10 questions
UPDATED FOREST Kindness 9-22

Lesson
•
9th - 12th Grade
22 questions
Adding Integers

Quiz
•
6th Grade
15 questions
Subtracting Integers

Quiz
•
7th Grade
20 questions
US Constitution Quiz

Quiz
•
11th Grade
10 questions
Exploring Digital Citizenship Essentials

Interactive video
•
6th - 10th Grade
Discover more resources for Mathematics
15 questions
Subtracting Integers

Quiz
•
7th Grade
20 questions
Multiplying and Dividing Integers

Quiz
•
7th Grade
30 questions
Math Fluency: Multiply and Divide

Quiz
•
7th Grade
20 questions
Perfect Squares and Square Roots

Quiz
•
7th Grade
20 questions
Adding and Subtracting integers

Quiz
•
7th Grade
20 questions
Complementary and Supplementary Angles

Quiz
•
7th Grade
20 questions
Integer Operations

Quiz
•
7th Grade
18 questions
Subtracting Integers

Quiz
•
7th Grade