Untitled Quiz

Untitled Quiz

8th Grade

8 Qs

quiz-placeholder

Similar activities

4. પદાર્થો : ધાતુ અને અધાતુ

4. પદાર્થો : ધાતુ અને અધાતુ

8th Grade

10 Qs

187 NMMS ધો7 પ્ર8 વિજ્ઞાન પવન વાવાઝોડું

187 NMMS ધો7 પ્ર8 વિજ્ઞાન પવન વાવાઝોડું

8th Grade

13 Qs

વિટામિન ની ઓળખ

વિટામિન ની ઓળખ

6th Grade - University

10 Qs

UpavanEschool Quiz No. 25

UpavanEschool Quiz No. 25

6th - 10th Grade

10 Qs

ધોરણ 8 ધ્વની - કંપન અને ઘોંઘાટ

ધોરણ 8 ધ્વની - કંપન અને ઘોંઘાટ

8th - 10th Grade

10 Qs

લીલાનગર ગુજરાતી શાળા નં 2ધોરણ 8વિજ્ઞાન અને ટેક્નોલોજી ch 1

લીલાનગર ગુજરાતી શાળા નં 2ધોરણ 8વિજ્ઞાન અને ટેક્નોલોજી ch 1

8th Grade

10 Qs

પાક ઉત્પાદન અને વ્યવસ્થાપ :- 3

પાક ઉત્પાદન અને વ્યવસ્થાપ :- 3

8th Grade

10 Qs

Science quiz

Science quiz

6th - 8th Grade

5 Qs

Untitled Quiz

Untitled Quiz

Assessment

Quiz

Science

8th Grade

Hard

Created by

Kunvadar School

FREE Resource

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયા આહારના ઘટકો નથી?

પથ્થર

કાર્બોદિત

પ્રોટીન

ચરબી

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અરવલ્લીની પર્વત માળા એ કઈ શ્રેણીનો ભાગ છે?

સહ્યાદ્રિ

વિંધ્યાચલ

સાપુતારા

પશ્ચિમ ઘાટ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હથેળીને સંસ્કૃત માં શું કહે છે?

ગ્રીવા

પદ્મ

ચરણ

કરતલમ .

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શૂન્યની શોધ કોના દ્વારા કરવામાં આવી?

બ્રહ્મગુપ્ત

આર્યભટ

લીલાધર

ગંગાધર

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મીઠાનું બંધારણ કેવું છે?

અસ્ફટિકમય

સ્ફટિક

સુરેખ

કોણીય

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પાણી ના બંધારણ કયું તત્વ નથી ?

ઓક્સિજન

હાઇડ્રોજન

ઓક્સિજન & હાઇડ્રોજન

નાઈટ્રોજન

7.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

શ્વાસોશ્વાસ માં ક્યાં વાયુ ની આપ લે થાય છે ?

કાર્બેન ડાયોક્સાઈડ

ઓક્સિજન

નાઈટ્રોજન

કાર્બન મોનોકસાઈડ

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રવાહી તરીકે જોવા મળતું કયું તત્વ આપણે વાપરીએ છીએ?

પાણી

પારો

બરફ

કેરોસીન