
Talim Quiz
Authored by Vishal Gauswami
Mathematics
10th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
6 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કમલેશ મેળામાં ગયો છે. ત્યાંથી એક રમકડું ખરીદે છે. જે દિશા બતાવે છે. રમકડામાં રહેલા પદાર્થના ધ્રુવો જણાવો.
એક
બે
ત્રણ
ચાર
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આરોગ્યની ટીમ શાળાની મુલાકાતે આવી અને બાળકોને જંક ફૂડ વિશે માહિતી આપતા હતા ત્યારે બે છોકરીઓ મોટે મોટે થી વાતો કરતી હોય છે અને તે ઝગડાનું સ્વરૂપ લઈ લે છે. ત્યારે ડોકટર તેમની વાત સાંભળી લે છે અને તેમને સાચો જવાબ આપે છે કે આમાંથી વિટામીન ક્યું નથી? તો ડોકટર નો જવાબ શું હશે?
વિટામિન X
વિટામિન A
વિટામિન C
વિટામિન D
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ક્ષેત્રફળ વધતા દબાણ.....
વધે છે.
ઘટે છે.
માં ફેરફાર થતો નથી.
શૂન્ય થશે.
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એક વિદ્યાર્થી ભીના હાથે ચોમાસાની ઋતુમાં સ્વીચ બંધ કરવા જઈ રહ્યો છે, તો નીચેનામાંથી ક્યાં પદાર્થનો ઉપયોગ કરશે નહી?
કોબાલ્ટ
લાકડું
કાચ
પત્થર
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રમેશ એ મહેશના ખેતરે જાય છે. ત્યારે મહેશ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો છે. તે રમેશ પાસેથી ખાતર માટે સલાહ માંગે છે. તો રમેશ તેને શું સલાહ આપશે?
ખાતર ન વાપરવું જોઈએ
હંમેશા રાસાયણિક ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ
કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ
આપેલ એકપણ નહી
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપેલ ચિત્ર શેની માહિતી આપે છે?
કળશપર્ણ ની
કિટાહારી વનસ્પતિની
આપેલ એકપણ નહી
આપેલ બંન્ને
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?