સફળ યાત્રા ગુજરાતી ધોરણ 7

સફળ યાત્રા ગુજરાતી ધોરણ 7

7th Grade

7 Qs

quiz-placeholder

Similar activities

ગુજરાતી

ગુજરાતી

KG - Professional Development

10 Qs

Ganesh chaturthi

Ganesh chaturthi

KG - University

9 Qs

શ્રી સ્વામિનારાયણ સત્સંગ પ્રશ્નોત્તરી

શ્રી સ્વામિનારાયણ સત્સંગ પ્રશ્નોત્તરી

KG - University

10 Qs

GK 5

GK 5

1st - 12th Grade

10 Qs

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

KG - Professional Development

10 Qs

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

10 Qs

રાષ્ટ્રીય ગણિત દિવસ

રાષ્ટ્રીય ગણિત દિવસ

3rd - 7th Grade

10 Qs

આવ ભાણા આવ

આવ ભાણા આવ

1st - 10th Grade

5 Qs

સફળ યાત્રા ગુજરાતી ધોરણ 7

સફળ યાત્રા ગુજરાતી ધોરણ 7

Assessment

Quiz

Other

7th Grade

Easy

Created by

Nabir Ghanchi

Used 1+ times

FREE Resource

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સફળ યાત્રા કાવ્યના કવિનું નામ જણાવો.

સુરેશ દલાલ

કાકા કાલેલકર

ચંદ્રકાંત બક્ષી

પૂજાલાલ દલવાની

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગંગાજળ ક્યાં અર્પણ કરવાનું હતું?

કાશીધામ

રામેશ્વર

અયોધ્યા

ભગવાન રામને

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કંઈ મૌસમમાં જયઘોષ કરતો સંઘ યાત્રાએ નિકળ્યો હતો?

શિયાળામાં

ઉનાળામાં

ચોમાસામાં

ઠંડીનો સમય

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

યાત્રા કરી રહેલ સંઘને ઘખતી રેતમાં કોણ આડું રસ્તો રોકીને પડ્યું હતું?

ગર્દભ

ગધેડો

Donkey

આપેલ તમામ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

યાત્રાળુઓએ એક યાત્રી દ્વારા ગધેડાને ગંગાજળ પીવડાવી દેતા તેના આ કાર્યને કેવું ગણાવ્યું?

દયાનું

હોશિયારીનું

મુર્ખતાનું

ડર

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગધેડાના પ્રાણદાતાએ રામેશ્વરને શાનાથી નવડાવવાનું કહ્યું?

ગંગાજળ

યમુનાજળ

ઘરનું પાણી

નેત્રજળ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગંગાજળ વેડફી માર્યું એટલે યાત્રાળુઓના મતે ગર્દભના પ્રાણદાતાનો ફેરો કેવો ગણાવ્યો?

સફળ

અફળ

નિષ્ફળ

વિફળ