Search Header Logo

ગુરુજીના પ્રસંગ આધારિત ક્વિઝ

Authored by Sankalp Bal Sabha SMVS

Other

Vocational training

Used 1+ times

ગુરુજીના પ્રસંગ આધારિત ક્વિઝ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વ્હાલા ગુરુજી ગોધર વિચરણ દરમ્યાન કયા ગામમાં પધરામણીમાં પધાર્યા હતા ?

શહેરા

બોરીયાવી

સરસવા

ગોધર

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બોરીયાવી ગામના હરિભક્તોની આર્થિક સ્થિતિ કેવી હતી?

મધ્યમ

શ્રેષ્ઠ

દુર્બળ

ગંભીર

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુરુજી સાથે બાળકો ખુલ્લા પગે કેવી રીતે પધરામણીમાં ચાલતા હતા ?

દુઃખી થઈને

આનંદથી

કિલ્લોલ કરતા

B & C બંને

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વ્હાલા ગુરુજીએ 1 હરિભક્તને શહેરા કેમ મોકલ્યા ?

પધરામણીની તૈયારી કરવા

સ્લીપર લેવા

વસ્તુ લેવા

એક પણ નહીં

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોણે પોતાના હસ્તે બધા જ બાળમુક્તોને સ્લીપર આપ્યા ?

વ્હાલા ગુરુજીએ

વ્હાલા ગુરુદેવે

પૂ. સંતોએ

આપેલ તમામ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?