Search Header Logo

બંધારણીય સુધારા પ્રક્રિયા અને સુધારાઓ (મનમોહનસિંહ યાદવ તાલુકો ને

Authored by manmohansinh yadav

History

10th Grade

Used 4+ times

બંધારણીય સુધારા પ્રક્રિયા અને સુધારાઓ (મનમોહનસિંહ યાદવ તાલુકો ને
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

87 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ભારતના બંધારણમાં સુધારા બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) બંધારણીય સુધારો કરવાની જોગવાઈ ભારતના બંધારણમાં દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે

(૨) ભારતના બંધારણના ભાગ 20 ના અનુચ્છેદ 368 અંતર્ગત બંધારણમાં સુધારો કરી શકાય છે

(૩) બંધારણીય સુધારાની જોગવાઈ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે

(૪) બંધારણીય સુધારાની જોગવાઈ ભાગ એક અનુચ્છેદ 13 માં છે

૧,૨ સાચા છે

1,2,3,4 સાચા છે

1,2,3 સાચા છે

1,4 સાચા છે

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અનુચ્છેદ 368 અંતર્ગત------- બંધારણની કોઈ જોગવાઈ રદ કરી શકે છે અથવા તેમાં સુધારો કે પરિવર્તન કરી શકે છે

સંસદ

રાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ

લોકસભા

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નીચેના વિધાનો વિચારો

(૧) સંસદ બંધારણની કોઈ જોગવાઈ રદ કરી શકે છે અથવા તેમાં સુધારો કે પરિવર્તન કરી શકે છે

(૨) બંધારણીય સુધારા ઘરડાને માન્યતા આપવી રાષ્ટ્રપતિ માટે ફરજિયાત છે

(૩) રાજ્ય પાસે બંધારણીય સુધારો કરવાની સત્તા છે

1,2,3 સાચા છે

1,2 સાચા છે

1,3 સાચા છે

2,3 સાચા છે

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નીચેના વિધાનો વિચારો

(૧) બંધારણીય સુધારો ખરડો સંસદના કોઈપણ ગૃહમાં (લોકસભા અને રાજ્યસભા) રજૂ કરી શકાય છે

(૨) બંધારણીય સુધારો ખરડો લોકસભા કે રાજ્યસભાના કોઈપણ સભ્ય રજૂ કરી શકે છે

(૩) કોઈપણ ખરડો લોકસભા કે રાજ્યસભા મથી પસાર થયા પછી રાષ્ટ્રપતિએ તેના પર સહી કરી દેવી ફરજિયાત છે

((૪) બંધારણીય સુધારા ખરડા બાબતે રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર વાપરવાની સત્તા છે

1,2,3 સાચા છે

1,2,3,4 સાચા છ

1,3,4 સાચા છે

1,4 સાચા છે

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બંધારણીય સુધારો ત્રણ પ્રકારે કરવામાં આવે છે તે પૈકી નીચેનામાંથી ખોટું વિઘાત શોધો

સામાન્ય બહુમતી અથવા સાદી બહુમતી

વિશિષ્ટ બહુમતી

વિશિષ્ટ બહુમતી + અડધા કે તેથી વધુ રાજ્યો ની મંજૂરી

વિશિષ્ટ બહુમતી+ લોકસભા+રાજ્યસભા+ વિધાનસભા+રાષ્ટ્રપતિ ની મંજૂરી

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બંધારણીય સુધારામાં સામાન્ય બહુમતી બંધારણીય સુધારો કરવામાં આવે તે પૈકી નીચેના વિધાનો વિચારો

(૧) ગૃહમાં હાજર અને મતદાન કરનાર સભ્યોના 50% થી વધુ મતને સામાન્ય બહુમતી કહેવામાં આવે છે

(૨) સામાન્ય બહુમતીથી કરવામાં આવેલો બંધારણીય સુધારો અનુચ્છેદ 368 હેઠળ નો બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી

(૩) સામાન્ય બહુમતી દ્વારા અમુક અનુચ્છેદોની જોગવાઈમાં ફેરફાર કરી શકાય છે

(૪) સામાન્ય બહુમત એટલે દા. ત લોકસભામાં 543 માંથી 300 સભ્યો ઉપસ્થિત છે અને 300 માંથી 20 જણ મતદાનમાં ભાગ લેતા નથી અને 280 એ મતદાન કર્યું તો ૧૪૦+૧ મતે સામાન્ય બહુમતી કહેવાય છે

1,2,3,૪ સાચા છે

1,2,3 સાચા છે

1,4 સાચા છે

2,3,4 સાચા છે

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બંધારણીય સુધારા ખાડાને સંસદમાં રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે?????

ના

હા

ફરજિયાત છે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?