શિક્ષણ યોજનાઓ (યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES -2)
Quiz
•
Education
•
9th - 12th Grade
•
Medium
manmohansinh yadav
Used 2+ times
FREE Resource
Student preview

105 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નમો લક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ધોરણ નવ થી 12 સુધીની મહિલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ મળવાપાત્ર છે
લાભ મેળવનાર ગુજરાતી નાગરિક હોવી જોઈએ અને અરજદાર કોઈપણ માન્ય બોર્ડ સંસ્થામાં અભ્યાસ કરતી હોવી જોઈએ
અરસદારો પાસે પાછલા વર્ષના પરીક્ષાના ગુણ 65% થી વધુ હોવા જોઈએ
ધોરણ 9 10 ના વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયા અને 11 12 ધોરણની વિદ્યાર્થીઓને વાર્ષિક 15000 રૂપિયા મળશે
અરજદાર કરનાર વિદ્યાર્થીની માત્ર આઈઆઈટી માં અભ્યાસ કરતી હોવી જોઈએ
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે
રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શક્યા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ દર ઘટે તે હેતુથી ધોરણ આઠ મ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે NMMS ની પરીક્ષા લેવામાં આવે છે
9 થી 12 ધોરણ સુધી પરીક્ષા બાદ જિલ્લા વાર કેટેગરીવાર નિયત કોટા માં મેરીટ માં આવતા વિદ્યાર્થીઓને માસિક 1000 લેખે વાર્ષિક 12000 મુજબ ચાર વર્ષ સુધી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે
NMMS નો ગુજરાતનો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થીઓ છે
NMMS યોજના શરૂ થતા સુકન્યા સમૃદ્ધિ યોજના બંધ કરવામાં આવી છે
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ nmms ની પરીક્ષા આપી શકે છે
જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ અને એસસી એસટી ના વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોય તો આ પરીક્ષા આપી શકે છે
ખાનગી શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં
Nmms પરીક્ષા આપનાર ઉમેદવારના વાલીની આવક વાર્ષિક 3,50000 થી વધુ હોવી જોઈએ નહીં
આ પરીક્ષામાં જવાહર નવોદય તેમજ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
NMMS પરીક્ષા આપવા માટે જનરલ કેટેગરી, EWS તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ------ છે
50
80
70
40
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
PH,SC,SC વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષા આપવા માટેની પરીક્ષા આપી-------- રૂપિયા છે
50
70
80
90
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
Nmms પરીક્ષામાં બૌદ્ધિક યોગ્યતા કસોટી 90 માર્કસની અને શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 માર્કસની લેવામાં આવશે
Sat શૈક્ષણિક યોગ્યતા કસોટી ના 90 પ્રશ્નોમાં ધોરણ સાત અને ધોરણ આઠ ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે
ધોરણ સાતના અભ્યાસક્રમ માટે ગત વર્ષનો શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશેઅને ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે
અને ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે
ધોરણ પાંચ અને છ નો માત્ર સામાજિક વિજ્ઞાન નો સમાવેશ થશે પરીક્ષા માટે
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
NMMS પરીક્ષા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
જનરલ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં મળીને કુલ ૪૦ ટકા ગુણ મેળવવાના રહેશે
એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં કુલ મળીને ૩૨ ટકા ગુણ મેળવવાના રહેશે
Nmms પરીક્ષાનું કસોટી નું માળખું અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમનું રહેશે
અંધ વિદ્યાર્થીને એનએમએમએસ ની પરીક્ષામાં 30 મિનિટનો વધારાનો સમય મળવા પાત્ર થશે
એનએમએમએસ પરીક્ષા પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ ને શિષ્યવૃત્તિ મળશે
Create a free account and access millions of resources
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple

Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?
Popular Resources on Wayground
20 questions
Brand Labels
Quiz
•
5th - 12th Grade
10 questions
Ice Breaker Trivia: Food from Around the World
Quiz
•
3rd - 12th Grade
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
20 questions
ELA Advisory Review
Quiz
•
7th Grade
15 questions
Subtracting Integers
Quiz
•
7th Grade
22 questions
Adding Integers
Quiz
•
6th Grade
10 questions
Multiplication and Division Unknowns
Quiz
•
3rd Grade
10 questions
Exploring Digital Citizenship Essentials
Interactive video
•
6th - 10th Grade