
GJUSK-0601 સેમ -1 ગુજરાતી સાહિત્ય
Authored by Gnan Darpan
English
University

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના માંથી કયું કવિનું પૂરું નામ અયોગ્ય છે ?
મણિશંકર રત્નજી ભટ્ટ
યુનીશ કસમ વીજળીવાળા
ધુરુભાઈ ઈશ્વરલાલ પરીખ
નાથાલાલ ભાનુભાઈ દવે
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"પૂર્વાલાપ" કાવ્યસંગ્રહ ક્યાં કવિનું છે ?
મણિશંકર રત્નજી ભટ્ટ
યુનીશ કસમ વીજળીવાળા
ધુરુભાઈ ઈશ્વરલાલ પરીખ
નાથાલાલ ભાનુભાઈ દવે
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી ક્યાં કવી વ્યવસાય ક્ષેત્ર ડોક્ટર હતા.
મણિશંકર રત્નજી ભટ્ટ
યુનીશ કસમ વીજળીવાળા
ધુરુભાઈ ઈશ્વરલાલ પરીખ
નાથાલાલ ભાનુભાઈ દવે
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી જન્મસ્થળ બાબતે અયોગ્ય વિધાન શોધો.
1. મણિશંકર રત્નજી ભટ્ટ નો જન્મ : ચાવંડ , લાઠી , અમેરલી
2. આઈ.કે. વીજળીવાળા જન્મ : અમરગઢ, ભાવનગર
3. ધુરુભાઈ ઈશ્વરલાલ પરીખ જન્મ : વિરમગામ
1 અને 2
2 અને 3
આપેલ તમામ
આપેલ પૈકી એક પણ નહી
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી જન્મસ્થળ બાબતે અયોગ્ય વિધાન શોધો.
1. નાથાલાલ ભાણજી દવે જન્મ : ભુવા , અમેરલી
2. જોરાવરસિંહ જાદવ જન્મ ; આકરું, ઘંઘુકા
3. સંતબાલ (શિવલાલ) જન્મ : વિરમગામ
4. કિશોરસિંહ સોલંકી જન્મ : બનાસકાંઠા
1 અને 2
2 અને 3
3
આપેલ પૈકી એક પણ નહી.
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના માંથી કૃતિની બાબતે અયોગ્ય વિધાન શોધો.
1. નાથાલાલ ભાણજી દવે : કાલિન્દી , જાન્હવી, અનુરાગ અને પીયાબીન
2. કાન્ત : પૂર્વાલાપ અને હિંદમાતાને સંબોધન
3. ધીરુભાઈ ઈશ્વરભાઈ પરીખ : અંગાપચીશી અને આગિયા
4. સંતબાલ : વિરવાળા, અરવલ્લી પાદર અને હાઈન્કા
4
2 અને 3
3
આપેલ પૈકી એક પણ નહી
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
" પ્રેમનો પગરવ" ક્યાં કવિનું છે .
મણિશંકર રત્નજી ભટ્ટ
યુનીશ કસમ વીજળીવાળા
ધીરુભાઈ ઇસ્વરભાઈ પરીખ
નાથાલાલ ભાનુભાઈ દવે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?
Popular Resources on Wayground
15 questions
Fractions on a Number Line
Quiz
•
3rd Grade
10 questions
Probability Practice
Quiz
•
4th Grade
15 questions
Probability on Number LIne
Quiz
•
4th Grade
20 questions
Equivalent Fractions
Quiz
•
3rd Grade
25 questions
Multiplication Facts
Quiz
•
5th Grade
22 questions
fractions
Quiz
•
3rd Grade
6 questions
Appropriate Chromebook Usage
Lesson
•
7th Grade
10 questions
Greek Bases tele and phon
Quiz
•
6th - 8th Grade