પરીક્ષા

પરીક્ષા

7th Grade

6 Qs

quiz-placeholder

Similar activities

untitled

untitled

5th - 7th Grade

8 Qs

gujarati 11 art 78694

gujarati 11 art 78694

6th - 8th Grade

5 Qs

રે પંખીડા કવિ કલાપી કુઇઝ

રે પંખીડા કવિ કલાપી કુઇઝ

7th Grade

5 Qs

પરીક્ષા

પરીક્ષા

Assessment

Quiz

World Languages

7th Grade

Hard

Created by

Hiren Narkar

Used 1+ times

FREE Resource

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પરીક્ષા પાઠના લેખકનું નામ જણાવો.

પન્નાલાલ પટેલ

ધ્રુવ ભટ્ટ

ધૂમકેતુ

મનુબહેન ગાંધી

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પરીક્ષા પાઠની કૃતિનો પ્રકાર જણવો.

સંવેદનકથા

બોધકથા

વિજ્ઞાનકથા

આત્મકથા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે ?

શિક્ષણના અધિકારી

પંડિત

વિદ્યાના અધિકારી

સરકારી અધિકારી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સરવાણી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

સરસવાણી

સાવરણી

નાનું ઝરણું

સુંદરવાણી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પસવારતાં શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

પંપાળતા

પસારતા

પરસેવો

પસાર થતા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચે આપેલ શબ્દોનો શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચો ક્રમ જણાવો. શાંત, શરત, શાળા, શૂર, શીતળા

શાંત, શરત, શાળા, શૂર, શીતળા

શરત, શાળા, શીતળા, શૂર, શાંત

શરત, શાળા, શૂર, શાંત, શીતળા

શરત, શીતળા, શૂર, શાંત, શાળા