RTE 2012 part 4

RTE 2012 part 4

University

7 Qs

quiz-placeholder

Similar activities

FACTORS AFFECTING PRICING

FACTORS AFFECTING PRICING

University

10 Qs

Module 5 - Post Test

Module 5 - Post Test

University

10 Qs

Mcq

Mcq

University

10 Qs

Module 6 Pre-Test

Module 6 Pre-Test

University

5 Qs

RTE 2012 part 4

RTE 2012 part 4

Assessment

Quiz

Education

University

Easy

Created by

PRECISE ACADEMY

Used 1+ times

FREE Resource

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સ્થાનિક સત્તા મંડળે બાળકોનું રેકોર્ડ નિભાવવા બાબત અંગે આરટીઇ 2012 નો નિયમ કયો છે?

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આરટીઇ 2012 મુજબ કોઈપણ પૂર્વ શાળાએ શૈક્ષણિક વર્ષના જૂન મહિનાની પહેલી તારીખે કેટલા વર્ષની ઉંમર પુરી કરી ન હોય તેવા બાળકને પ્રવેશ આપવો નહીં?

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોઈપણ પૂર્વ શાળામાં પ્રવેશ માટે લંબાવેલી મુદત શૈક્ષણિક વર્ષના આરંભ ની તારીખથી કેટલા માસની રહેશે?

૧૨

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આરટીઇ 2012 ની કલમ 8 મુજબ પ્રવેશ માટે કોઈપણ શાળાએ શું કરવું નહીં?

બાળકોની કસોટી લેવી જોઈએ નહીં

માતા પિતાની રૂબરૂ મુલાકાત યોજવી નહીં

દાન લેવું નહીં

તમામ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોઈપણ શાળાએ પ્રવેશ માટે દાન લેવું નહીં અથવા તપાસ કાર્ય પદ્ધતિ અપનાવી નહીં આ અંગે આરટીઈ 2009 અને આરટીઇ 2012માં અનુક્રમે કઈ કલમ અને કયો નિયમ છે?

૧૩,૮

૮,૧૩

૧૪,૭

૧૩,૭

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પૂર્વ શાળાઓના શિક્ષકોની લાયકાતો માટે પૂર્વ શાળા શિક્ષણ અને સંશોધનના અનુભવ વાળા સમુચિત સત્તા મંડળને ઓળખી કાઢવા માટે ની જોગવાઈ આરટીઇ 2012 ના કયા નિયમમાં કરવામાં આવેલી છે

૧૦

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આરટીઇ 2012 મુજબ પૂર્વ શાળા શિક્ષકોની તાલીમ અને મૂલ્યાંકન અંગેનો નિયમ કયો છે?

૧૦

૧૧