રૂઢિપ્રયોગો ૧ થી ૨૦

રૂઢિપ્રયોગો ૧ થી ૨૦

Assessment

Quiz

Others

5th Grade

Hard

Created by

Khushi Moliya

Used 5+ times

FREE Resource

Student preview

quiz-placeholder

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

રામે શ્યામનો બધાને સામે બહુ અપમાન કર્યો

આપેલ વાક્ય માં અપમાન કર્યો ની બદલે રૂઢિપ્રયોગ નો ઉપયોગ કરો

નીચી મુંડી રાખવી

મોઢું ચુડાવવું

ઉતરી પડવું

કળ વળી

2.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

પિતાએ તેના પુત્ર ને પેટે પાટા બાંધી મોટો કુર્યો

આપેલ વાક્યમાં વાપરેલ રૂઢિપ્રયોગ નો અર્થ કહો

પેટનો ખાડો પૂરવો

કરકસર કરી જીવવું

ટન તોડ મહેનત કરી

મહેનત કરવી

Answer explanation

3.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

સ્તબ્ડ થઈ જવું

આશ્ચર્યમાં ગરકાવ થઈ જવું

માથું નીચે ઢળી દેવું

વિચારમાં પડી જવું

4.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

નીચે મૂંડી રાખવી

માથુ નીચા ઢળી દેવું

માથું નીચે ઢાળી દેવું

શરમમાં માથું નીચે ઢાળી દેવું

શરમમાં માથું નીચું ઢાઢી દેવુ

5.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 1 pt

રિયાને ખિજાતા તેને તેનું મોઢું નીચે ઢાળી દીધું અને તેની આંખોં માથી શ્રવણ-ભાદરવો વરસવા લાગ્યો।ઘરે જઈ તે રોદણા રોવા લાગી। તેની માં એ તેનો સાથ આપ્યો અને તેને તેનો

પેટનો ખાડો પુરાવ્યો। આ ફકરામાં કેટલા રૂઢિપ્રયોગ છે તે કહો ।