
TAT -2023 નાગરિકની મૂળભૂત ફરજો
Authored by Karshanbhai Padhar
Social Studies
Professional Development
Used 9+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ભારતના બંધારણમાં ભારતના નાગરિકોની મૂળભૂત ફરજ તરીકે નીચેનામાંથી કઈ ફરજ નથી?
જાહેર સંપત્તિની સુરક્ષા
કુદરતી વાતાવરણનું રક્ષણ અને સુધારણા
વૈજ્ઞાનિક સ્વભાવ અને તપાસની ભાવના વિકસાવવી
આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રોત્સાહન આપવું
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો અંગે નીચેનામાંથી કયું વિધાન બંધબેસતું નથી?
મૂળભૂત ફરજો બંધારણના ભાગ-4 (અ )માં સમાવિષ્ટ છે.
મૂળભૂત ફરજો બંધારણમાં 42 મા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી.
મૂળભૂત ફરજો બંધારણમાં 1974 માં ઉમેરવામાં આવી
મૂળભૂત ફરજો નો વિચાર રશિયાના બંધારણમાંથી લેવામાં આવેલ છે
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નીચેના વિધાનો પર વિચાર કરો.
(1) બંધારણના પ્રથમ વખત 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી
(2) મૂળભૂત ફરજોમાં 11 મી ફરજ વર્ષ 2002 માં ઉમેરવામાં આવી.
ફક્ત (1) સાચું છે
ફક્ત (2)સાચું છે
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ભારતના બંધારણમાં હાલમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવાઈ છે?
10
11
12
13
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
બંધારણમાં 11મી ફરજ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી?
86 મો બંધારણીય સુધારો 2002
73 મો બંધારણીય સુધારો 1993
88 મો સુધારો 2009
95 મો સુધારો 2005
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નીચેના વિધાનો પર વિચાર કરો
(1) બંધારણમાં મૂળભૂત ફરજો સરદારસિંહ સમિતિની ભલામણોના આધારે ઉમેરવામાં આવી
(2)મૂળભૂત ફરજો બંધારણના ભાગ પાંચમાં કલમ 51 (A)હેઠળ ઉમેરવામાં આવી
ફક્ત (1) સાચું છે.
ફક્ત (2) સાચું છે
(1)અને (2) બંને સાચા છે.
(1)અને (2) બન્ને ખોટા છે.
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નીચેનું વિધાન દર્શાવે છે :-
ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જાળવી રાખવા અને તેનું રક્ષણ કરવું "
બંધારણની પ્રસ્તાવના
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત અધિકાર
મૂળભૂત ફરજ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?