પાઠ - ૧૦ - બિલે - પ્રશ્નો

પાઠ - ૧૦ - બિલે - પ્રશ્નો

3rd Grade

7 Qs

quiz-placeholder

Similar activities

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

10 Qs

demo test-1

demo test-1

3rd Grade

10 Qs

પાઠ - ૧૦ - બિલે - પ્રશ્નો

પાઠ - ૧૦ - બિલે - પ્રશ્નો

Assessment

Quiz

Other

3rd Grade

Medium

Created by

Julie Pujara

Used 4+ times

FREE Resource

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બિલે કેવી રમત રમતો હતો ?

ક્રિકેટ, ચોર સિપાઈની

ધ્યાનની

બંને

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બિલેની ગમતી કસરત કઈ હતી ?

મુક્કાબાજી

તોફાન મસ્તી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આ પાઠમાં કયા કયા પક્ષીની વાત કરવામાં આવી છે ?

કબૂતર, ઢેલ, મોર, ચકલી

કબૂતર, કાકાકૌંઆ, ચકલી, મોર

કબૂતર, કાકાકૌંઆ, ચકલી, મેના

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બિલેને --------- નો રખેવાળ બનવું હતું.

વાંદરા

ગાય

ઘોડા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બિલે નવું નવું શું બનાવતો હતો ?

કસરત

ભજન

રમતો

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

‘ ખેતર ‘ નો સમાનાર્થી શબ્દ પાઠમાંથી શોધીને સાચાં વિકલ્પ પર ટિક કરો.

ફાર્મ

વાડી

વાદી

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બિલેના ગુણો કયા કયા હતાં ?

રમતિયાળ, પશુપંખી પ્રેમી, હોશિયાર, બહાદુર.

ડરપોક, હોશિયાર, આળસુ, રમતિયાળ.