trial quiz

trial quiz

12th Grade

5 Qs

quiz-placeholder

Similar activities

ધોરણ 12 કમ્પ્યુટર  ચેપ્ટર 1

ધોરણ 12 કમ્પ્યુટર ચેપ્ટર 1

12th Grade

10 Qs

trial quiz

trial quiz

Assessment

Quiz

Computers

12th Grade

Hard

Created by

Mimansa Bhatt

Used 30+ times

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

Action અને method લાક્ષણિકતા કયા ઘટકની છે?

A)  <form>          

B) <input>

c) <type> 

D) <body>

2.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

Html ફોર્મમાં વિગતો મોકલતી વખતે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે?

A) Action 

B) Method

C) A અને B બંને

D) એકપણ નહી

3.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

Html ફોર્મના અક્ષરોનું  અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરવા Input ટેગના કયા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે?

A) Text

B) Radio Button

C) Password

D) Submit

4.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

KompoZer માં લખાણની ગોઠવણી કરવા માટે કયા ટુલબારનો ઉપયોગ કરવામાં આવે છે?          

A) Composition Toolbar

B) Format toolbar-1

C) Format toolbar-2

D) B અથવા C

5.

MULTIPLE CHOICE QUESTION

5 sec • 1 pt

1.      KompoZer માં ફોર્મમાં જરૂરી વિગતો ઉમેરતા પહેલા ફિલ્ડમાં અન્ય વિગત દર્શાવવા કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?

A) Initial value

B) default value          

          C) Checked value  

  D) એકપણ નહી

Similar Resources on Wayground