
ગુજરાત રાજ્યના જિલ્લાના સામાન્ય પ્રશ્નો -નૌસિલ પટેલ
Authored by NAUSIL PATEL
Geography
1st - 12th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
61 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી?
તાપી
પંચમહાલ
વડોદરા
છોટાઉદેપુર
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
નીચેનામાંથી ગુજરાત રાજ્યનો કયો જિલ્લો રાજસ્થાન સાથે સરહદ ધરાવતો નથી
મહેસાણા
બનાસકાંઠા
દાહોદ
સાબરકાંઠા
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી ?
15
17
18
20
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
ભારતના કયા રાજ્યને સૌથી વધુ દરિયાકિનારો મળેલ છે?
મહારાષ્ટ્ર
રાજસ્થાન
ગુજરાત
તમિલનાડુ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
ગુજરાત નો દરિયાકિનારો ............કી. મી લાંબો છે?
1700 km
1600 km
1660 km
7516 km
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
નીચેનામાંથી કયા જિલ્લાનઓ દરિયા કિનારો ધરાવે છે
અમદાવાદ
મોરબી
કચ્છ
આપેલ તમામ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 5 pts
ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ નાનો જિલ્લો કયો છે?
અમદાવાદ
સુરત
ડાંગ
પોરબંદર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?