પંડિત બનારસીદાસજી

પંડિત બનારસીદાસજી

Assessment

Quiz

Religious Studies

1st Grade

Medium

Created by

Rajkot Paathshala

Used 1+ times

FREE Resource

Student preview

quiz-placeholder

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પંડિત બનારસીદાસજીનું જન્મ સમયનું નામ શું હતું ?

ટોડરમલજી

ગોપાલદાસજી

વિક્રમાજીત

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પંડિત બનારસીદાસજીના જીવનમાં કેટલી પત્ની અને કેટલા સંતાન થયા હતા?

ત્રણ પત્ની એક  સંતાન

ચાર પત્ની બે સંતાન

એક પત્ની એક સંતાન   

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પંડિત બનારસીદાસજીના પિતાજી નું નામ શું હતું ?

મુલદાસજી

ખરગસેન

 વીરસેન 

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પંડિત બનારસીદાસજી વેપાર માટે ક્યાં ગામ આવ્યા હતા?

દિલ્હી

અમદાવાદ

આગરા   

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પંડિત બનારસીદાસજી રચિત કયું શાસ્ત્ર પ્રખ્યાત છે ?

 નિયમસાર

 નાટક સમયસાર 

ગોમ્મ્ટસાર   

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પંડિત બનારસીદાસજી દ્વારા રચિત નવરસ નામનું શસ્ત્ર કઈ નદીમાં વહાવી દીધું? 

તાપી  

    નર્મદા   

  ગોમતી 

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પંડિત બનારસીદાસજીના સમયમાં કઈ ગાડીઓ ચાલતી હતી ?

ઊંટ ગાડી     

     મોટરગાડી   

  બેલગાડી            

8.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પંડિત બનારસીદાસજીના જન્મનું ગામનું નામ શું છે ?

જોનપુર

વીરપુર

શિવપુર