જુમો ભિસ્તી

જુમો ભિસ્તી

6th - 8th Grade

8 Qs

quiz-placeholder

Similar activities

Vyanjan

Vyanjan

1st - 8th Grade

10 Qs

ધોરણ 7 ગુજરાતી પાઠ 2 ગુપ્ત દાન

ધોરણ 7 ગુજરાતી પાઠ 2 ગુપ્ત દાન

7th Grade

9 Qs

197 NMMS પ્ર11  મુળાક્ષરોનું સંકેતિકરણ

197 NMMS પ્ર11 મુળાક્ષરોનું સંકેતિકરણ

8th Grade

10 Qs

ચીકુ અને મીકુ મિત્રતા ક્વિઝ

ચીકુ અને મીકુ મિત્રતા ક્વિઝ

7th Grade

5 Qs

PSE 2024

PSE 2024

6th Grade

10 Qs

ઉપમા અલંકાર કસોટી | ડૉ. મિહિર સોલંકી

ઉપમા અલંકાર કસોટી | ડૉ. મિહિર સોલંકી

8th Grade

10 Qs

કાવ્ય - 12 ] રાવણનું મિથ્યાભિમાન

કાવ્ય - 12 ] રાવણનું મિથ્યાભિમાન

6th Grade

11 Qs

ધોરણ : 8  સત્ર : 1  પાઠ : 1 & 3

ધોરણ : 8 સત્ર : 1 પાઠ : 1 & 3

8th Grade

10 Qs

જુમો ભિસ્તી

જુમો ભિસ્તી

Assessment

Quiz

World Languages

6th - 8th Grade

Easy

Created by

Hasya Patel

Used 10+ times

FREE Resource

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

જુમો આણંદપુર માં ક્યાં રહેતો હતો ?

મહેલમાં

ચાલીમાં

ખેતરમાં

ઝુંપડામાં

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

જુમાના પાડાનું નામ શું પાડ્યું હતું ?

કાળું

સોનુ

વેણુ

રૂડો

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

જુમો કોના પર બેસીને પરણવા ગયો હતો ?

હાથી પર

ઘોડા પર

પાડા પર

વેણુ પર

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

જુમો સવાર માં વેણુ ની પીઠ પર શું મૂકી ને નીકળતો હતો ?

માટીની ગુણી

સિમેન્ટની ગુણી

ઘાસની ભારી

પાણીની મશક

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

જુમો વેણુ ને ખવરાવવા રોજ શું ખરીદતો હતો ?

જુવાર

બાજરી

ગદબ

સૂકું ઘાંસ

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

વેણુ નો પગ શેમાં ફસાઈ ગયો ?

ગાડાના પૈડાં નીચે

રેલવે ના પાટામાં

કાદવમાં

બારણામાં

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

ફટાકવાળાના ઘરનાએ શું કહીને બેદરકારી બતાવી ?

ઘરમાં બધા સૂતાં છે

સિગ્નલ બગડી ગયું છે

ઘરમાં કોઈ ભાઈ માણસ નથી

તારા જાનવર ને મારવા દે

8.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

જુમાની વેણુ પ્રત્યેની લાગણી ને શું કહેવાય ?

માનવપ્રેમ

પશુપ્રેમ

માનવતા

લાગણીવેડા