Search Header Logo

Term End Examination 2020-2021

Authored by Vaja Himanshu

Computers

11th Grade

Used 1+ times

Term End Examination 2020-2021
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

50 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

આજ કાલ કોનો વ્યાપ વધી જવાને કારણે ઓનલાઈન પ્રવૃત્તિઓ વધી ગઈ છે

ઇન્ટરનેટ

મોબાઈલ

સોશિયલ મીડિયા

આપેલ તમામ

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ફોર્મ શું છે

સંગ્રાહક

એડિટર

એક પ્રકારની ભાષા

આપેલ કોઈપણ નહીં

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

Form ના ઘટકો ને કેટલા વિભાગમાં વિભાજિત કરી શકાય છે

1

2

3

4

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ફોર્મ ઘટકની કેટલી લાક્ષણિકતાઓ છે

1

2

3

4

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

મેથડ લાક્ષણિકતા સાથે કેટલી કિંમત નો ઉપયોગ કરી શકાય છે

1

2

3

4

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

એક્શન લાક્ષણિકતા કિંમત તરીકે શું સ્વીકારે છે

ફાઈલનું નામ

ફાઇલનો પ્રકાર

ફાઈલનું કદ

આપેલ તમામ

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ફોર્મમાં વિગતો દાખલ કર્યા બાદ કયા બટન પર ક્લિક કરવામાં આવે છે

એક્શન

એન્ટર

Submit

રીસેટ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?