કહેવતો -5

કહેવતો -5

3rd - 7th Grade

19 Qs

quiz-placeholder

Similar activities

4- ch -13 crunch

4- ch -13 crunch

4th - 7th Grade

20 Qs

Oct test round:-2 Sanskri

Oct test round:-2 Sanskri

7th Grade

15 Qs

ધો 8 સા .વિ એકમ 3 ભારતનું બંધારણ ભાગ 1

ધો 8 સા .વિ એકમ 3 ભારતનું બંધારણ ભાગ 1

6th Grade - Professional Development

15 Qs

V - 20 and SV - 96 to 100

V - 20 and SV - 96 to 100

KG - Professional Development

20 Qs

संस्कृत

संस्कृत

7th Grade

15 Qs

હિન્દમાતાને સંબોધન

હિન્દમાતાને સંબોધન

6th Grade

21 Qs

Gujarati કદર - ૯

Gujarati કદર - ૯

5th - 8th Grade

15 Qs

Today Quiz 11 Daheda Primary School @Dhirsinh parmar

Today Quiz 11 Daheda Primary School @Dhirsinh parmar

5th - 8th Grade

15 Qs

કહેવતો -5

કહેવતો -5

Assessment

Quiz

Other

3rd - 7th Grade

Easy

Created by

Darshana Detroja

Used 15+ times

FREE Resource

19 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

એક હાથે તાળી ન પડે - કહેવત નો અર્થ શોધો.

કરે તેવું પામે

સહકાર વગર કામ ન થાય

ભલા સાથે સૌ ભલું

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ખાડો ખોદે તે પડે - કહેવતનો અર્થ શોધો.

જેવા પોતે તેવા બીજા

કરે તેવું પામે

સોબત તેવી અસર

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

આપ ભલા તો જગ ભલા- કહેવતનો અર્થ શોધો.

સહકાર વગર કામ ન થાય

ભલા સાથે સૌ ભલું

ખૂબ જતન કરવું

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ઉતાવળે આંબા ન પાકે -કહેવતનો અર્થ શોધો.

ધીરજથી કામ સારું થાય .

નજર થી નજર મેળવવી

જીવન નિર્વાહ કરવો

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ચેતતા નર સદા સુખી - કહેવતનો અર્થ શોધો.

કરે તેવું પામે

સહકાર વગર કામ ન થાય

પહેલેથી વિચારીને પગલું ભરવું સારું.

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

જેવી દ્રષ્ટિ તેવી સુષ્ટિ - કહેવતનો અર્થ શોધો.

નમ્રતા મોટો ગુણ છે.

ઈચ્છા હોય તો બધું થાય

જેવા પોતે તેવા બીજા

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

જાગ્યા ત્યાં થી સવાર - કહેવતનો અર્થ શોધો.

સહકાર વગર કામ ન થાય

દોષ સમજાય કે તરત છોડવો.

ઈચ્છા હોય તો બધું થાય

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?