Computer test round 1

Computer test round 1

Assessment

Quiz

Computers

12th Grade

Practice Problem

Hard

Created by

Khushbu Joshi

Used 3+ times

FREE Resource

Student preview

quiz-placeholder

50 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

વેબસાઇટ નો મુલાકાતી પોતાની વિગતો દાખલ કરવા માટે નીચે પૈકી કોની મદદ લે છે?

CSS

ફૅમ

HTML ફોર્મ

ચિત્ર

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નીચે પૈકી <form> ટેગની કઈ લાક્ષણિકતા કિંમત તરીકે ફાઇલ નુ નામ સ્વીકારે છે?

Method

Name

Action

Value

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

HTML મા Method લાક્ષણિકતા કેટલી કિંમત સ્વીકારી શકે છે?

5

4

3

2

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

HTML મા ફોમ માં આવેલા ફિલ્ડ ને નામ આપવા માટે કઇ લાક્ષણિકતા નો ઉપયોગ થાય છે?

Name

Src

Input

Value

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

HTML માં મેનુમાં દશૉવવામાં આવનાર કિંમતો ઉમેરવા માટે કયા ઘટકનો ઉપયોગ થાય છે?

Option

Textarea

Select

Input

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ફોર્મની રચના કરવા માટેની સરળ રીત કઇ છે?

HTML ટેગ દ્વારા

IDE દ્વારા

CSS દ્વારા

એકપણ નહીં

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

કમ્પોઝર કયા પ્રકારના માધ્યમ સાથે વેબપેજ એડિટર પુરુ પાડે છે ?

CLI

WYSIWYG

Virtual

A અને C બંને

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?