Search Header Logo

ધોરણ 5 પયૉવરણ

Authored by Jollyba Jadeja

Other

5th Grade

Used 5+ times

ધોરણ 5 પયૉવરણ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

30 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ટ્રકમાં ઇંધણ તરીકે શું વપરાય છે?

પેટ્રોલ

ડીઝલ

કેરોસીન

એન્જિન ઓઇલ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઇંધણ તરીકે શું વપરાય છે?

CNG

કેરોસીન

ડીઝલ

પેટ્રોલ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

લીલા ના મમ્મી ગામડામાં રહે છે તેવો ચુલા પર રોટલા બનાવવા ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે?

કેરોસીન

લાકડા

ડીઝલ

CNG

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ચાર રસ્તા પર કઈ સિગ્નલ લાઇટ થતા વાહનો થોભી જાય છે?

લીલી

વાદળી

પીળી

લાલ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયુ વાહન ઇંધણ વગર ચાલે છે?

રીક્ષા

સાઈકલ

કાર

સ્કૂટર

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી?

કેરોસીન

ડીઝલ

LPG

CNG

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધન ને સૂર્યના તડકામાં મૂકે છે આ સાધન ને શું કહેવાય?

સગડી

ચૂલો

સૂર્યકૂકર

પ્રેશર કૂકર

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?