આંકડાશાસ્ત્ર 12th

આંકડાશાસ્ત્ર 12th

12th Grade

50 Qs

quiz-placeholder

Similar activities

SOAL MATEMATIKA 11 UAS 1 2024 / 2025

SOAL MATEMATIKA 11 UAS 1 2024 / 2025

11th Grade - University

50 Qs

SBVC Chem 101 Ch 14 Quizizz

SBVC Chem 101 Ch 14 Quizizz

12th Grade

51 Qs

ધોરણ 12 વિષય .ગુજરાતી

ધોરણ 12 વિષય .ગુજરાતી

12th Grade

50 Qs

ULANGAN SEMESTER GANJIL Dasar-Dasar Otomotif TKRO

ULANGAN SEMESTER GANJIL Dasar-Dasar Otomotif TKRO

12th Grade

50 Qs

Try Out UTBK 2024 eXPERT

Try Out UTBK 2024 eXPERT

12th Grade

50 Qs

12th comm Gujrati

12th comm Gujrati

12th Grade

50 Qs

PHYSICS - I, A/L 2018

PHYSICS - I, A/L 2018

12th Grade

50 Qs

SPCC 3RD ROUND @ 1/10/2020

SPCC 3RD ROUND @ 1/10/2020

12th Grade

50 Qs

આંકડાશાસ્ત્ર 12th

આંકડાશાસ્ત્ર 12th

Assessment

Quiz

Other

12th Grade

Medium

Created by

Rahul Raval

Used 9+ times

FREE Resource

50 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે ?

પરંપરિત આધારની રીત

લાસ્પેયરની રીત

અચલ આધારની રીત

પાશેની રીત

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં ક્યાં ભાવ ધ્યાનમાં લેવાય છે ?

બજાર ભાવ

જથ્થાબંધ ભાવ

સરેરાશ ભાવ

છૂટક ભાવ

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

સૂચક આંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે ?

હારાત્મક મધ્યક

સમાંતર મધ્યક

ભારિત મધ્યક

ગુણોત્તર મધ્યક

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે , તો ભાવ સૂચક આંક કેટલો થાય ?

45

450

550

350

5.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

જો વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2016 નો એક વર્ગના લોકોના જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક 200 થાય , તો નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?

તે વર્ગ દ્રારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓના ચાલુ વર્ષના ભાવમાં 200 ટકાનો સરેરાશ વધારો થયો છે .

તે વર્ગ દ્રારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓના ચાલુ વર્ષના ભાવમાં 100 ટકાનો સરેરાશ ઘટાડો થયો છે .

નાણાંની ખરીદશક્તિ રૂ. 0.5 છે .

તે વર્ગ દ્રારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓના ચાલુ વર્ષના ભાવ સ્થિર રહ્યા છે .

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

સહસંબંધાંક rનો વિસ્તાર શું છે ? 

-1 <<  r <<  1

0 થી 1 

-1  \le  r \le  1

-1 થી 0 

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય , તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે ?

આંશિક ધન સહસંબંધ

સંપૂર્ણ ઋણ સહસંબંધ

સંપૂર્ણ ધન સહસંબંધ

આંશિક ઋણ સહસંબંધ

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?