9th Maths Ch-8 ચતુષ્કોણ Quiz-5 (8.9.2020)

9th Maths Ch-8 ચતુષ્કોણ Quiz-5 (8.9.2020)

9th Grade

5 Qs

quiz-placeholder

Similar activities

9th Maths Ch-14 આંકડાશાસ્ત્ર Quiz-15 (27.1.20૨૧)

9th Maths Ch-14 આંકડાશાસ્ત્ર Quiz-15 (27.1.20૨૧)

9th Grade

5 Qs

ઘાત અને ઘાતાંક

ઘાત અને ઘાતાંક

7th Grade - University

10 Qs

રમતા રમતા ગણિત શીખીએ.

રમતા રમતા ગણિત શીખીએ.

6th Grade - Professional Development

10 Qs

Science & Maths quiz

Science & Maths quiz

3rd - 10th Grade

10 Qs

Maths

Maths

9th Grade

6 Qs

9th Maths Ch-7 ત્રિકોણ Quiz-8 (28.8.2020)

9th Maths Ch-7 ત્રિકોણ Quiz-8 (28.8.2020)

9th Grade

5 Qs

9th Maths Ch-10 વર્તુળ Quiz-3 (16.12.2020)

9th Maths Ch-10 વર્તુળ Quiz-3 (16.12.2020)

9th Grade

5 Qs

9th Maths Ch-13 પૃષ્ઠફળ અને ધનફળ Quiz-2 (1.2.20૨૧)

9th Maths Ch-13 પૃષ્ઠફળ અને ધનફળ Quiz-2 (1.2.20૨૧)

9th Grade

5 Qs

9th Maths Ch-8 ચતુષ્કોણ Quiz-5 (8.9.2020)

9th Maths Ch-8 ચતુષ્કોણ Quiz-5 (8.9.2020)

Assessment

Quiz

Mathematics

9th Grade

Hard

Created by

Bhavesh Patoliya

Used 1+ times

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ત્રિકોણની બે બાજુઓનો મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે અને તેનાથી ........ હોય છે. Com

બમણો

સમાન

અડધો

ચોથા ભાગનો

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમા જોડવાથી બનતો ચતુષ્કોણ ........છે. Com

સમબાજુ

સમાંતરબાજુ

ચોરસ

લંબચોરસ

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમા જોડવાથી બનતો ચતુષ્કોણ .........છે Com

સમબાજુ

સમાંતરબાજુ

ચોરસ

લંબચોરસ

4.

MULTIPLE CHOICE QUESTION

3 mins • 1 pt

સમલંબ ચતુષ્કોણ ABCD માં AB II CD છે. જો ∠A = y+60,

∠D=3y-80 હોય, તો y = ......... Com

50

100

80

70

5.

MULTIPLE CHOICE QUESTION

3 mins • 1 pt

સમલંબ ચતુષ્કોણ ABCD માં AB II CD છે. જો ∠A = 70,

∠B=85 હોય, તો ∠D = ......... Com

85

95

70

110