Search Header Logo

SAU.UNI.B.ED. CC-3 CHAPTER-10,11,12

Authored by Divyrajsinh Chudasama

Education

University

Used 1+ times

SAU.UNI.B.ED. CC-3 CHAPTER-10,11,12
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

નીચેનામાંથી પ્રયોજનવાદના પ્રણેતા કોણ છે?

ગાંધીજી

બર્કલ

જહોન લોક

ક્લિપેટ્રિક

2.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

વ્યવહારવાદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

યથાર્થવાદ

ઉપકરણવાદ

ભૌતિકવાદ

પદાર્થવાદ

3.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

સૌ પ્રથમ "પ્રેગ્મેટિઝમ" શબ્દનો ફિલસૂફીમાં પ્રયોગ કોણે કર્યો હતો?

વિલિયમ જેમ્સ

જહોન ડ્યૂઈ

ચાર્લ્સ પિયર્સ

સ્ટેલા વી. હેન્ડરસન

4.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

"વ્યવહારવાદ ક્રિયા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે." આવું કોણે કહ્યું છે?

જહોન ડયુઇ

વિલિયમ જેમ્સ

જેમ્સ બી. પ્રિટ

રીડ

5.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

પ્રયોજનવાદના કેટલા પ્રકાર છે?

2

4

5

6

6.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

'Humansim' શબ્દ કયા અંગ્રેજ તત્વજ્ઞ પાસેથી મળ્યો છે?

શિલર

જહોન ડીવી

વિલિયમ જેમ્સ

રીડ

7.

MULTIPLE CHOICE QUESTION

20 sec • 1 pt

વ્યવહારવાદીઓ કઈ પદ્ધતિની હિમાયત કરે છે?

વ્યાખ્યાન પદ્ધતિ

પ્રોજેક્ટ પદ્ધતિ

સમસ્યા ઉકેલ પદ્ધતિ

સંવાદ પદ્ધતિ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?