
SRG Rd-6-M-17,18,19_Pre-test

Quiz
•
Special Education
•
Professional Development
•
Medium
Mahesh Parmar
Used 219+ times
FREE Resource
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નબળા અને બિમાર નવજાત શિશુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
a. નબળા અને બિમાર બંને નવજાત શિશુઓની ઘરે કાળજી લઈ શકાય છે
b. નબળા નવજાત શિશુને ઘરે ખાસ કાળજી લેવાની જરૂર છે
c. બિમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજી લેવાની જરૂર છે
d. નબળા નવજાત શિશુની સારવાર ફક્ત હોસ્પિટલમાં થઈ શકે છે
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બાળકોમાં એનિમિયા શા માટે થાય છે?
a. સમયસર પૂરક આહાર શરૂ કરવામાં આવતો નથી
b. બાળકને છ માસ પહેલાં દૂધ અને અન્ય સ્રોતોમાંથી દૂધ આપવામાં આવે છે
c. બાળક કયારેક ઝાડા અને તાવથી પીડાય છે
d. ઉપરના બઘા જ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શરીરમાંથી લોહીના પ્રમાણમાં થતો ઘટાડો અટકાવવામાં કઈ ટેબલેટ મદદ કરે છે?
a. કેલ્શિયમની ટેબલેટ
b. એમોક્ષીસિલીન ટેબલેટ
c. પેેેેેરાસીટામોલ ટેબલેટ
d. આલ્બેન્ડાઝોલ ટેબલેટ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?
a. જ્યારે 8.5 મહિના પૂરા થતાં પહેલાં બાળકનો જન્મ થાય
b. જો બાળકનો જન્મ સમયનું વજન 2 કિ.ગ્રા. કરતાં ઓછું હોય
c. જો બાળક સંપૂર્ણ તીવ્રતાથી સ્તનપાન કરાવવામાં સમર્થ ન હોય
d. ઉપરના બઘા જ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
‘પરિપક્વતાની તારીખ’ ની ગણતરી કેમ મહત્વપૂર્ણ છે?
a. રસીકરણની તારીખ નક્કી કરવામાં મદદ કરે છે
b. પ્રસૂતિની અપેક્ષિત તારીખ જાણવી એ વઘારે અગત્યનું છે
c. તે અઘૂરા માસે જન્મેલ (પ્રિમેચ્યોર) બાળકને ઓળખવામાં મદદ કરે છે
d. બાળકના જન્મની તૈયારીનું આયોજન કરવામાં મદદ કરે છે
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી લોહ તત્વનું અવશોષણ કેવી રીતે સુધારી શકીએ?
a. ખોરાકમાં લીંબુ, આમળા, નારંગી વગેરે જેવા ખાટા પદાર્થો ઉમેરીને
b. ખોરાકમાં ઘી અને તેલ ઉમેરીને
c. જમવાના તરત પહેલાં અને જમ્યા પછી તરત ચા અને કોફીના ઉપયોગને ટાળીને
d. એ અને સી
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નવજાત બાળકને ચેપ ક્યાંથી લાગી શકે છે?
a. ગર્ભનાળ બાંધવા માટે વપરાયેલા જંતુરહિત કર્યા વગરના ક્લેમ્પ અથવા દોરા દ્વારા
b. અસ્વચ્છ કાપડનો ઉપયોગ કરીને કોર્ડ અથવા નાળ સાફ કરવાથી
c. અસ્વચ્છ હાથથી બાળકને સ્પર્શ કરવાથી
d. ઉપરના બઘા જ
Create a free account and access millions of resources
Popular Resources on Wayground
10 questions
Video Games

Quiz
•
6th - 12th Grade
20 questions
Brand Labels

Quiz
•
5th - 12th Grade
15 questions
Core 4 of Customer Service - Student Edition

Quiz
•
6th - 8th Grade
15 questions
What is Bullying?- Bullying Lesson Series 6-12

Lesson
•
11th Grade
25 questions
Multiplication Facts

Quiz
•
5th Grade
15 questions
Subtracting Integers

Quiz
•
7th Grade
22 questions
Adding Integers

Quiz
•
6th Grade
10 questions
Exploring Digital Citizenship Essentials

Interactive video
•
6th - 10th Grade